આજ રોજ તા.૨૮/૦૮/૨૦૨૪ નાં રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ દ્રારા વાંદરવેલા, હોળીપાડા,ઝરી,સરા ગામની પ્રાથમિક શાળાઓમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ અંતર્ગત બાળ સુરક્ષા, બાળ લગ્ન, પોક્સો એક્ટની માહિતી આપવામાં આવેલ તેમજ ગ્રામ પંચાયતમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠક કરવામાં આવેલ. pic.twitter.com/CSQ5iz5qif
— DCPU Navsari (@DcpuNavsari) August 28, 2024
નવસારી જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ દ્રારા વાંદરવેલા, હોળીપાડા,ઝરી,સરા ગામની પ્રાથમિક શાળાઓમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ અંતર્ગત બાળ સુરક્ષા, બાળ લગ્ન, પોક્સો એક્ટની માહિતી આપવામાં આવી.
August 29, 2024
0
નવસારી જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ દ્રારા વાંદરવેલા, હોળીપાડા,ઝરી,સરા ગામની પ્રાથમિક શાળાઓમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ અંતર્ગત બાળ સુરક્ષા, બાળ લગ્ન, પોક્સો એક્ટની માહિતી આપવામાં આવી.
આજ રોજ તા.૨૮/૦૮/૨૦૨૪ નાં રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ દ્રારા વાંદરવેલા, હોળીપાડા,ઝરી,સરા ગામની પ્રાથમિક શાળાઓમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ અંતર્ગત બાળ સુરક્ષા, બાળ લગ્ન, પોક્સો એક્ટની માહિતી આપવામાં આવેલ તેમજ ગ્રામ પંચાયતમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠક કરવામાં આવેલ.
Tags
Share to other apps