AHWA|DANG NEWS: આહવાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના પ્રાધ્યાપકશ્રી ડો.ગણેશ નરભવરને પી.એચ.ડી. ની પદવી એનાયત થઇ :

SB KHERGAM
0

 AHWA|DANG NEWS: આહવાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના પ્રાધ્યાપકશ્રી ડો.ગણેશ નરભવરને પી.એચ.ડી. ની પદવી એનાયત થઇ :


(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨: ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવા ખાતે વ્યાખ્યાતા સહાયક તરીકે ફરજ બજાવતા મુળ તાપી જિલ્લાના વાંકા ગામના વતની, શ્રી ગણેશભાઈ ચિંઘાભાઈ નરભવરએ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત ખાતે "A study on farmers perception towards Kisan credit card scheme in Dang district of Gujarat" વિષય પર મહાશોધ નિંબધ રજુ કર્યો હતો. 

જેને યુનિવર્સિટીએ માન્ય રાખી શ્રી ગણેશભાઈ ચિંઘાભાઈ નરભવરને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ પી.એચ.ડી.ની પદવી મેળવતા ડોકટર ગણેશભાઈ ચિંઘાભાઈ નરભવરને કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. 

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top