Dahod news : દાહોદમા ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા ‘ વિશ્વ હૃદય દિવસ ‘ ની ઉજવણી કરવામા આવી.

SB KHERGAM
0

Dahod news : દાહોદમા ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા ‘ વિશ્વ હૃદય દિવસ ‘ ની ઉજવણી કરવામા આવી.

દાહોદ : દાહોદમા EMRI GHS ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા દાહોદ જિલ્લામાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દાહોદ જિલ્લાના ઇ.એમ.ટી. તથા પાયલોટ દ્વારા જાહેર સ્થળોએ જઇને લોકોને કેવી રીતે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી, આપણું હૃદય શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, તેની કાળજી રાખવા માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ તેના વિશે લોકોને, પોલીસ તેમજ GSRTC કર્મીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન લોકોના તથા પોલીસ કર્મીઓના બ્લડ સુગર (RBS), બી.પી., PULSE rate, Respiration rate, SPO2, જેવા તમામ VITAL ની તપાસ કરી સૌને વિસ્તાર પુર્વક માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. 



Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top