Rajkot news : રાજકોટમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ: રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટેનો સંકલ્પ.

SB KHERGAM
0

 Rajkot news : "રાજકોટમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ: રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટેનો સંકલ્પ"


રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસના ઉપક્રમે 31મી ઓક્ટોબરે મનાવવામાં આવતી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તારીખ 29મીએ 'રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાયો. 

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી, વેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી ગીતાબેન સોજીત્રા, ઇસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી મીતાબેન તેરૈયા, સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટરશ્રી શૈલેષભાઈ ટાંક સાથે અન્ય કોચ, ટ્રેનર અને સાધકો મળીને 150થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા અને સમાનતા પર ભાર મૂકી, સમાજમાં ભાઈચારો અને બંધુત્વની ભાવના વિકસાવવાનો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top