Tapi| vyara :તાપી જિલ્લાના વ્યારા નવા બસ સ્ટેન્ડ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે શ્રમદાન કાર્યક્રમ

SB KHERGAM
0

 Tapi| vyara :તાપી જિલ્લાના વ્યારા નવા બસ સ્ટેન્ડ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે શ્રમદાન કાર્યક્રમ


૨જી ઓક્ટોબર ગાંધીજયંતિ નિમિતે "સ્વચ્છ ભારત દિવસ-૨૦૨૪ ઉજવણી પ્રસંગે વ્યારા નવા બસસ્ટેન્ડ ખાતે શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનની શ્રમદાન કર્યું 

 વ્યારા અને સોનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન કાર્યક્રમમાં રાજ્ય મંત્રી સહીત ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી,ધારાસભ્યશ્રી ડૉ. જયરામભાઈ ગામીત, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ,નિવાસી અધિક અધિકારીશ્રી આર. આર. બોરડ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિ પટેલ સહીત વ્યારા- સોનગઢ નગરપાલિકાના  પદાધિકારી-અધિકારીશ્રીઓ સહીત સફાઈ કર્મીઓના શ્રમદાનમાં જોડાયા હતા.

#SHSGujarat2024

#SBD2024

#SHS2024

#10YearsOfSwachhBharat 

CMO Gujarat 

Kuvarji Halpati 

PMO India 

Swachh Tapi 

Drda Tapi

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top