Rajpipla : રાજપીપલાની શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ સહિત અન્ય સ્કૂલના શિકક્ષગણ અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી

SB KHERGAM
0

 Rajpipla :  રાજપીપલાની શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ સહિત અન્ય સ્કૂલના શિકક્ષગણ અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી 

“વિકાસ સપ્તાહ”-નર્મદા જિલ્લો

નર્મદા જિલ્લાની વિવિધ કચેરીના સ્ટાફે પણ ‘ભારત વિકાસ શપથ’ ગ્રહણ કર્યા 

રાજપીપલા, બુધવાર:- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “ભારત વિકાસ સપ્તાહ” ઉજવાઈ સુચારૂ આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ અને શાળાઓમાં “ભારત વિકાસની પ્રતિજ્ઞા”  લેવામાં આવી રહી છે. 

આ “વિકાસ સપ્તાહની ઉજવણી” અંતર્ગત આજરોજ નર્મદા જિલ્લાની વિવિધ કચેરીના સ્ટાફ, રાજપીપલાની શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ સહિત અન્ય સ્કૂલના શિકક્ષગણ અને વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.


Collector Narmada Gujarat Information Jilla Panchayat Narmada

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top